Friday, 31 January 2014

પ્રજ્ઞા તાલિમ - 2012

પ્રજ્ઞા તાલિમ વર્ગનું દિપ પ્રાગટ્ય કરી ઉદધાટન કરતા BRC કૉ ઓર્ડિનેટરશ્રી ઘનશ્યામભાઇ સિંધવ
પ્રજ્ઞા તાલિમ વર્ગમાં BISAGના માધ્યમથી તાલિમ પ્રાપ્ત કરતા બગસરા તાલુકાના પ્રજ્ઞા શિક્ષકો

Monday, 6 January 2014

બગસરા તાલુકાની પ્રજ્ઞા શાળાઓમાં થતી વિવિધ પ્રવૃત્તિની તસ્વીરી ઝલક...

1. બગસરા કન્યાશાળા ખાતે માટી કામ કરતી પ્રજ્ઞાવર્ગની બાળાઓ અને તેને માર્ગદર્શન પુરૂ પાડતા પ્રજ્ઞા શિક્ષિકા બહેન....

2. બગસરા કન્યાશાળાના પ્રજ્ઞા વર્ગના બાળકોએ તૈયાર કરેલા વિવિધ નમૂનાઓ .....

3. માણેકવાડા પ્રા.શાળાના પ્રજ્ઞાવર્ગનું સમૃદ્ધ ટી.એલ.એમ. બોક્સ



બગસરા તાલુકાની પ્રજ્ઞાશાળાઓના આચાર્યોની વિગત...


બગસરા તાલુકાની કુલ 30 (ત્રીસ) પ્રજ્ઞા શાળાઓના ઉત્સાહી આચાર્યોની વિગત


બી.આર.પી. - પ્રજ્ઞા - બગસરા આપનુ હાર્દિક સ્વાગત કરે છે.

બ્લોક રિસોર્સ પર્સન - પ્રજ્ઞા - બગસરા તરીકે, હું કેતન દિક્ષીત આપનું અમારા આ બ્લોગ પર સ્વાગત કરૂં છું.
 બગસરા પ્રજ્ઞા શાળાઓની હેન્ડ હોલ્ડિંગ ટીમ